Browse all Name Change Ads published in Divya Bhaskar Newspapers today ().
View Ad Rates || Book Ad Online || Get Instant Confirmation
હું, ગાંધી કુલદીપ વિનોદભાઈ, વિનોદકુમાર ગાંધીનો પુત્ર, નિવાસી શ્રદ્ધા હોસ્પિટલ, બેંક ઑફ બરોડા પાસે, આહવા, ડાંગ, ગુજરાત - 394710, એ જાહેર કરું છું કે મેં મારું નામ બદલીને ગાંધી કુલદીપકુમાર વિનોદકુમાર રાખ્યું છે અને હવેથી તમામ હેતુઓ માટે મને ગાંધી કુલદીપકુમાર વિનોદકુમાર તરીકે ઓળખવામાં આવશે.વિડિયો એફિડેવિટ નંબર 5500/16, તારીખ 25 મે 2026ના રોજ ડાંગ, ગુજરાત ખાતે નોટરી પબ્લિક સમક્ષ શપથપૂર્વક કરવામાં આવેલ છે.ગાંધી કુલદીપકુમાર વિનોદકુમાર અને ગાંધી કુલદીપ વિનોદભાઈ બન્ને એક જ અને સમાન વ્યક્તિ છે.
હું દિયા રામ લાલ રહેવાસી એફ-૧૦૨, શરણ રેસિડન્સી, ન્યૂ સીજી રોડ, ચાંદખેડા, અમદાવાદ એ મારું નામ બદલીને દિયા આર્ય રાખ્યું છે. તે અંગેની એફિડેવિટ તારીખ ૧૮મી જૂન ૨૦૨૫ નોટરી સમક્ષ કરેલ છે.
પુના ઓફિસ માટે એક રસોયા અને એક ઓફિસ માટે માણસો જોઈએ છે પગાર ૧૫૦૦૦ સંપર્ક કરો વોટ્સ એ 9823075781
હું, જુનેદ મોહમ્મદઅહ્મેદ દલાલ, સરનામું - ૫૦, નૂતન ગાંધી સ્મૃતિ સોસાયટી, અમદાવાદ, મારી દીકરી નું નામ દલાલ ઉમયમાં જુનેદભાઈ થી બદલીને દલાલ ઉમયમાં રાખેલ છે. સોગંદનામું IN-GJ39357354245759X
હું મારુ નામ અનન્યા સુબ્રમણ્યાભાઈ રાયાપ્રોલ થી બદલીને અનન્યા સુબ્રમણ્યા રાયાપ્રોલ બધાજ કાર્યો માટે કરું છું. મારુ સોગંધનામુ ૨૦-૧-૨૦૨૫ નું કરાવેલ છે.
I, Gohel Krushnamala Indrajitsinh D/o Flt Lt Indrajitsinh Gohel (Late) and Mrs Aruna Gohel, resident of F-44 Satellite Apartments, Jodhpur Char Rasta, Satellite Road, Ahmedabad, Gujarat-380015 have changed my name to Krishnamala Gohel.
હું ,રાજપુરોહિત જ્યોતિકા પ્રકાશ મારુ નામ બદલી નવું નામ રાજપુરોહિત અવન્તિકા રાખેલ છે, ૧૧બી ,અદ્વૈત સોસાયટી ,રાણીપ અમદાવાદ .
I, Poojaben Popatlal Thacker, I-301, Richmond Grand, Makarba Gam, Ahmedabad,changed my name as Pooja kuldeep Ganatra
હું ,જ્યોતિકા પ્રકાશસિંહ રાજપુરોહિત,૧૧બી,અદ્વૈત સોસાયટી,રાધાસ્વામી રોડ,રાણીપ,અહમદાવાદ મારુ નામ બદલીને નવું નામ અવંતિકા પ્રકાશસિંહ રાજપુરોહિત રાખેલ છે
મારું નામ યેશા હિતેશભાઈ સાંગાણી થી બદલીને યેશા હિતેશકુમાર સાંગાણી કરેલ છે. B/302 અર્જુન ગ્રેસ નારણપુરા અમદાવાદ.