Browse all Name Change Ads published in Nav Gujarat Samay Newspapers today ().
View Ad Rates || Book Ad Online || Get Instant Confirmation
હું, લતા પ્રકાશ જામનાણી, પતિ: તારાચંદ પારવાણી,રહેવાસી: બી-૪૦૧ વાલકેશ્વર હાઇટ્સ, નવા નરોડા, અમદાવાદ, આથી જાહેર કરું છું કે મેં મારું નામ બદલીને પારવાણી સુમનબેન તારાચંદ રાખેલ છે, જે અંગેનું સોગંદનામું તારીખ ૧૭-૦૭-૨૦૨૬ ના રોજ કરાવેલ છે.
Name Change old Name Pandit Amit Madhusudanbhai New Name Pandit Amitkumar Madhusudan address 10 Ajanta Elora society,Naroda, Ahmedabad
હું, નયનકુમાર બાબુભાઈ સાગર, રહે. B203 સંવાદ સમન્વય, ત્રાગડ, અમદાવાદ જાહેર કરું છું કે પાસપોર્ટ નંબર L5083736 માં મારા પિતાનું નામ બાબુભાઈ રણછોડભાઈ સાગર છપાયેલ છે. તેમનું સાચું કાનૂની નામ બાબુભાઈ રણછોડભાઈ સોલંકી છે, જે નોટરી એમ. એસ. આરતી એસ. રાજવાણીયા સમક્ષ તારીખ 20 ઓગસ્ટ 2026 ના રોજ કરેલ સોગંદનામા (Affidavit) મુજબ છે.
હું નયનકુમાર બાબુભાઈ સાગર, બાબુભાઈ રણછોડભાઈ સોલંકી નો પુત્ર, રહે B-203 સંવાદ સમન્વય ત્રાગડ અમદાવાદ 382470, જાહેર કરું છું કે 12મા ધોરણના GSEB તથા B.A. ગુજરાત યુનિવર્સિટીના રેકોર્ડમાં મારું પ્રથમ નામ ભૂલથી “NAYAN” નોંધાયેલ છે, જ્યારે મારું સાચું નામ “NAYANKUMAR” છે. જે તારીખ 20 ઓગસ્ટ 2026 ના રોજ કરેલ સોગંદનામા મુજબ છે.
મારું નામ લાજવંતીકુમારી રવિન્દ્રકુમાર ઝા બદલીને નવું નામ લાજવંતી રવિન્દ્ર ઝા કરવામાં આવેલ છે. પતિનું નામ રવિન્દ્ર ઝા, રહે. ડી-૬૪, સાઈનાથ ડુપ્લેક્સ, અમદાવાદ.
મારું જૂનું નામ- રંગવાલા શીરીનબાઈ અબ્દુલતૈયબ, રહેવાસી - 402,સિલ્વર પેલેસ,ખાનપુર,અમદાવાદ-380001, બદલીને નવું નામ- રંગવાલા શીરીન અબ્દુલતૈયબ, કરેલ છે
હું, રાજપૂત રામસાગરસિંહ મારું નામ બદલી રાજપૂત રામસાગર રાખું છું, અમદાવાદનો રહેવાસી, ઉંમર 23 વર્ષ.
હું ભાવેશ મહેશકુમાર પરમાર, રહે. ૨૨૯, આસ્પા જૂના, તા વડનગર જિ મહેસાણા નું નામ બદલી ભાવેશકુમાર મહેશભાઈ પરમાર રાખેલ છે.
મેં, ઉદેશ વિજ, કૃષ્ણદેવ દીવાનચંદ વિજનો પુત્ર, રહે. I2-301, મેડોઝ, શાંતિગ્રામ, અમદાવાદ, ગુજરાત 382421, મારું નામ ઉદેશ વિજ માંથી બદલીને ઉદેશકુમાર કૃષ્ણદેવ વિજ રાખ્યું છે.
મેં, સિદ્ધાંત વિજ, ઉદેશકુમાર કૃષ્ણદેવ વિજનો પુત્ર, રહે. I2-301, મેડોઝ, શાંતિગ્રામ, અમદાવાદ, ગુજરાત 382421, મારું નામ સિદ્ધાંત વિજ માંથી બદલીને સિદ્ધાંત ઉદેશ વિજ રાખ્યું છે.