Browse all Personal Announcement Ads published in Nav Gujarat Samay Newspapers today ().
View Ad Rates || Book Ad Online || Get Instant Confirmation
જાહેર નોટિસ: પાસપોર્ટ નં. A7407067 ના રિન્યૂઅલ માં નામ સુધારો – સાચું નામ તારિકરાહી રૂહુલઇસ્લામ શેખ, પિતા- શેખ રૂહુલઇસ્લામ, માતા- શેખ સુલ્તાનાબેગમ, રહેવાસી 26/B1 યુનિટ હિલ્સ, FD સ્કૂલ પાછળ,યુનિયન પાર્ક સોસાયટી પાસે,જુહાપુરા, અમદાવાદ-380055.
જાહેર સૂચના KNT કન્સલ્ટન્ટ્સ LLP, સરનામું: સર્વે નં. 392/393 મોટા જૈન દેરાસર પાસે, રામનગર સાબરમતી અમદાવાદ શહેર અમદાવાદ ગુજરાત 380005. સૂચના આપવામાં આવી છે કે ઉપર જણાવેલ કંપની તેની નોંધાયેલ ઓફિસ ગુજરાતથી દિલ્હી બદલી રહી છે. કોઈપણ વ્યક્તિ કે જેના અધિકાર અથવા હિતને અસર થાય છે તે આ સૂચનાના 21 દિવસની અંદર જાણ કરી શકે છે. તારીખ: 29 સપ્ટેમ્બર 2023 કંપની: KNT કન્સલ્ટન્ટ્સ LLP ફોન: 9910453300
I, Vijay DUA S/o Lt. Ramsaran DUA R/o Parasia dist Chhindwara, MP, declare that my son Ravi Dua is out of my control. I disown him from my movable/ immovable property. I hereby shall not be held responsible for any of his acts.
જાહેર ચેતાવણી આથી અમો નીચે સહી કરનાર સ્મીતાબેન મધુસુદન પટેલ, રહે. ૧૪/ જય જડેશ્વર સોસાયટી, અમૃતા મીલ પાછળ, બાપુનગર, અમદાવાદ- ૨૪. નાં તે, આ જાહેર ચેતવણી આપી જાહેર જનતા ને ચેતવીએ છીએ કે, અમારો પુત્ર નામે ભૌતેશ ઉર્ફે સ્વીટુ મધુસુદન પટેલ ઉ.વ.આ.૩૮ કે જે અમારા કહયા માં નથી અને કુસંગતે ચડી ગયેલ છે તેમજ સંપૂર્ણ પણે બેજવાબદારી પૂર્વક નુ વર્તન હોવાથી તા : ૦૯/૦૪/૨૦૨૨ નાં રોજથી અમો એ અમારા પુત્ર ને અમારી મીલકત માં થી બે-દખલ કરેલ છે અને ઘર-બહાર કરી દિધેલ છે. અને તેની સાથે નાં તમામ સંબંધો નો અંત લાવી દિધેલ છે. જેથી જાહેર જનતા ને ચેતવણી આપી ચેતવીએ છીએ કે, કોઇપણ વ્યકિત, શખ્સ કે સંસ્થા એ, અમારા પુત્ર ભૌતેશ ઉર્ફે સ્વીટુ મધુસુદન પટેલ સાથે અમો આ ચેતવણી આપનાર નાં નામે કે વતી થી કોઇપણ પ્રકાર ની નાણાકીય લેવડ-દેવડ કરવી કે કરાવવી નહીં, અને જો તે કરશે કે કરાવશે તો તે અંગેની તમામ જવાબદારી જે તે વ્યક્તિ, શખ્સ કે સંસ્થા ની રહેશે, અમો આ ચેતવણી આપનાર, અમારા સદર પુત્ર નાં કોઈપણ કૃત્ય માટે જવાબદાર કે બંધનકર્તા બનીશુ નહીં, તેની જાહેર જનતા એ સ્પષ્ટ અને ગંભીર નોંધ લેવી. સ્મિતા મધુસુદન પટેલ
me vishnaram purohit sabko batana chahta hu ki mera aur mere parivar ko koi lena dena nahi hai mere bade bete narpatsingh vishnaram purohit se. narpartsingh ke kiye gaye koi bhi kaam ke aur koi bhi past ki len den se mera koi lena dena nahi hai. narpatsingh khud jimedar hai unake kiye gaye sab kaam ke liye. narpatsingh mere kehne me nahi hai . koi bhi bakya ya koi bhi udhar ke jimedar narpatsingh khud hai.
We, Artifice Wealth (having registered office at Ahmedabad), hereby notify that we are in process of surrendering out certificate vide no. INA000008394 registered with SEBI under SEBI (Investment Advisers) Regulations, 2013. Any aggrieved party may make any representation against the surrender before SEBI within 15 days from the date of this notice.